ગુજરાતમાં હીટવેવ 42 ડિગ્રી તાપમાન સાથે આકરા ઉનાળાની શરૂઆત
રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો...આજથી રાજ્યમાં હીટવેવની થશે શરુઆત..અમદાવાદમાં 42 ડિગ્રી, ગાંધીનગરમાં 40 ડિગ્રીએ પારો...વહેલી સવારે ઠંડા પવનથી થોડી રાહત...
ગુજરાતમાં હીટવેવ 42 ડિગ્રી તાપમાન સાથે આકરા ઉનાળાની શરૂઆત