રાજકોટ વાઈરલ ક્લિપ મામલો: પ્રો. હરેશ ઝાલાએ યુનિ.ના કુલપતિને લખ્યો પત્ર

પ્રોફેસર હરેશ ઝાલાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખી કહ્યું ઓડિયો ક્લિપ બોગસ છે. મારો સસ્પેન્સન પરત ખેંચવામાં આવે. કુલપતિએ મહિલા સમિતિમાં પત્ર મોકલ્યો.

Trending news