અનામત આંદોલન પૂરુ કરવાની વાતને લઇ હાર્દિક પટેલે કરી સ્પષ્ટતા

અનામત આંદોલન પૂરુ કરવાની વાતને લઇ હાર્દિકે સ્પષ્ટતા હાર્દિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે જ્યાં સુધી પાટીદાર યુવાનો ઉપરથી તમામ પોલીસ કેસો પાછા નહી ખેંચાય ત્યા સુધી આંદોલન ચાલુ રહેશે

Trending news