ટ્રાફિકના નવા નિયમોના અમલીકરણને લઈને રાજ્યમાં શું છે સ્થિતિ? જુઓ વીડિયો

રાજ્યની જનતાને ટ્રાફિકના ભારે દંડ સામે થોડો સમય રાહત મળશે. ટ્રાફિકના નવા નિયમોના અમલીકરણમાં હજુ લાગશે સમય. ગઈકાલે મળેલી બેઠકમાં કોઈ અંતિમ નિર્ણય ન લેવાયો. જેથી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સોમવારે ફરીથી મળશે બેઠક અને નિર્ણય લેવાશે. નવા સુચિત દર અંગે બેઠકમાં લેવાશે અંતિમ નિર્ણય.રાજ્યમાં હજુ સુધી લાગુ નથી થયો નવો મોટર વ્હીકલ એકટ.

Trending news