ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની મળી બેઠક, અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે કે નહિં તે અંગે બેઠકમાં ચર્ચા

અલ્પેશ ઠાકોરના નિવાસ સ્થાને મળી બેઠક.અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાશે કે નહીં એ અગે બેઠકમાં થશે ચર્ચા. ઠાકોર સેનાની કોર કમિટીમાં લેવાશે નિર્ણય.અલ્પેશ ઠાકોરે કોર કમિટીની બેઠકમાં ભાગ લેવા કર્યો ઈનકાર.

Trending news