Budget 2020માં ગુજરાતને મળી છે 2 મોટી ગિફ્ટ

કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કર્યુ હતું. આ દરમિયાન તેમણે ગુજરાતને બે ખાસ ભેટ આપી છે. જેમાં એક છે અમદાવાદના લોથલમાં મેરીટાઈમ મ્યુઝિયમ બનાવવાની અને બીજી કચ્છ જિલ્લામાં ધોળાવીરાને આર્કિયોલોજિકલ સાઈટ તરીકે રિડેવલપ કરવાની જાહેરાત કરી હતી.

Trending news