ગીરસોમનાથમાં ઝડપાઈ નકલી નોટ અને ઈડરમાં દેશી દારૂ પર જનતા રેડ

ગીરસોમનાથમાંથી 20 લાખની નકલી નોટ ઝડપાઈ.ગઈકાલે ઝડપાયેલી બે હજારની નકલી ચલણી નોટ. સાબરકાંઠાના ઈડરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર ગ્રામજનોએ રેડ પાડી હતી. ઈડરના એકલારા નજીક સાબરમતી નદીના કિનારે આ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હતી જેથી સ્થાનિકોમાં પણ રોષ હતો. આખરે જનતા રેડ પાડી દેશી દારૂનો નાશ કર્યો હતો.

Trending news