ગાંધીનગરમાં મતગણતરીને લઈને કેવી કરાઈ તૈયારી, જુઓ વીડિયો

લોકસભા ચૂંટણીના પરિણામને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે ગાંધીનગરમાં મતગણતરીની તમામ તૈયરીઓ પૂર્ણ કરવામાં આવી છે, દરેક મતગણતરી કેન્દ્રમાં 14 ટેબલ પર મતગણતરી હાથ ધરવામાં આવશે, મતગણતરીને લઇને તમામ ઇવીએમ અને વીવીપેટને સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યા છે

Trending news