ગામડું જાગે છે: મહેસાણાના તબીબનો અશ્વપ્રેમથી તૈયાર થયું હોર્સ ફાર્મ

મહેસાણાના કંસારકુઈ ગામના રહેવાસી વ્યવસાયએ તબીબના શોખ આજે લોકોનું ધ્યાન ભારે આકર્ષિત કર્યું છે. કારણ કે આ તબીએ પોતાના હોર્સ રાયડિંગ સહિત તેના પાલન પોષણના કારણે આજે સારી નસલના ઘોડા આજે તેમના ફાર્મ પર ઉપલબ્ધ છે. આજે તેમાંનો એક મારવાડી ઘોડા સમ્રાટએ દેશમાં પ્રથમ ક્રમક મેળવીને ગુજરાત સહિત મહેસાણાની ખુશ્બુમાં વધારો થયો છે.

Trending news