ગામડુ જાગે છે: અમરેલીમાં અવિરત વરસાદથી કપાસના પાકને નુકશાન

અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનાથી અવિરત વરસાદ વરસતા કપાસના પાકને નુકસાન થયું છે. જિલ્લામાં બે દિવસ પહેલાં પવન સાથે વરસાદ આવતા કપાસનો પાક બળી ગયો છે જેને લઇને ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.

Trending news