ગામડું જાગે છેઃ ભુજના જદુહા વિસ્તારમાં દાડમની ખેતીને મોટું નુકસાન

કચ્છના ભુજનો જદુરા રેહા વિસ્તાર બાગાયતી પાક માટે જાણીતો છે. પરંતુ માવઠાના કારણે અહીં દાડમની ખેતીને મોટુ નુકસાન પહોંચ્યું છે. બાકી હોય તો દાડમના જે ફળ બચ્યા હતાં તેમાં વધુ પાણીના કારણે રોગ થયો છે. એરંડા અને કપાસ જેવા પાકમાં 2-3 વખત વાવેતર પછી ખેડૂતોના હાથમાં કઈ આવ્યું નથી. ત્યારે ઝી 24 કલાક સમક્ષ જદુરા રેહાના મહિલા ખેડૂત અને ખેતમજૂરો સાથે પોતાની વ્યથા ઠાલવી હતી.

Trending news