ગામડુ જાગે છે: આ ખેડૂતોના કારણે હજી પણ શાકભાજીના ભાવ ભડકે બળશે...

ગામડુ જાગે છે: આ ખેડૂતોના કારણે હજી પણ શાકભાજીના ભાવ ભડકે બળશે. સતત કમોસમી વરસાદનાં કારણે આ ખેડૂતોનો શિયાળુ પાક પણ નિષ્ફળ ગયો છે. જેના કારણે શાકભાજી હજી પણ મોંઘી થઇ શકે છે

Trending news