બધું ભૂલીને દીપિકા એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂરની એકદમ ક્લોઝ! જુઓ સેલિબ્રેશનની ઝલક

દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરની ફિલ્મ 'યે જવાની હૈ દીવાની'એ 31 મેના રોજ રિલીઝના 10 વર્ષ પૂર્ણ કર્યા છે. સેલેબ્સે આ ખાસ અવસર પર જોરદાર ઉજવણી કરી હતી. આ સેલિબ્રેશનની તસવીરો ફિલ્મના ડિરેક્ટર અયાન મુખર્જીએ શેર કરી છે, જેમાં દીપિકા તેના એક્સ બોયફ્રેન્ડની બાહોમાં જોવા મળી રહી છે.

Trending news