"ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી" પીવડાવી તરસ છીપાવતા જશવંતરાય ધોળકિયાનો સેવાયજ્ઞ.....

ભાવનગર જિલ્લાના મહુવામાં છેલ્લા 11 વર્ષથી ભૂખ્યાને ભોજન સેવાયજ્ઞ ટ્રસ્ટ દ્વારા "ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી" ની અકલ્પનીય પ્રવૃતિ કરવામાં આવે છે, સવારે 6 વાગે ભૂખ્યાને ભોજનનું સેવા કાર્ય શરૂ થાય છે, જે સાંજે 8 વાગે બંધ થાય ત્યાં સુધીમાં અંદાજે 1000 થી વધુ જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્ય ભોજન પહોચાડવામાં આવે છે.

Trending news