હજુ પણ સુરતની આગ ચાલુ, બિલ્ડીંગનો આગળનો ભાગ આગની લપેટમાં આવ્યો

સુરતના રઘુવીર કાપડ માર્કેટમાં લાગેલી આગ હજુ પણ યથાવત છે. ફાયર રેસ્ક્યૂનું કારણ અટકાવાયું હતું, કારણ કે આગળનો ભાગ આગની લપેટમાં આવી ગયો હતો. સતત પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે. બિલ્ડીંગના આગળના ભાગમાંથી ધુમાડા બહાર નીકળી રહ્યાં છે.

Trending news