ઉત્તરાયણને પગલે ફાયર વિભાગની ટીમ સ્ટેન્ડ બાય

વડોદરામાં ઉત્તરાયણ પર્વને લઈ ફાયર વિભાગ સજ્જ થઇ ગયું છે. દરેક સ્ટેશન ઓફિસમાં બે ટીમો બનાવાઇ છે. દરેક ટીમ 24 કલાક કામ કરશે. ફાયર વિભાગના કર્મીઓની રજા રદ કરાઈ છે. ફાયર વિભાગના અધિકારી ડેમો કરી તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે. ફાયર વિભાગને એક એક એમ્બ્યુલન્સ પણ ફાળવાઇ છે.

Trending news