ફટાફટ ન્યૂઝ: નાણાકીય બજેટમાં ટેક્સ સ્લેબમાં કરાયો ફેરફાર

નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2020-21 માટેનું સામાન્ય બજેટ સંસદમાં રજુ કર્યું. પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રીએ સમાજના તમામ વર્ગો માટે મોટી જાહેરાતો કરી. પરંતુ જે જાહેરાતની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં તે બજેટ ભાષણના લગભગ 2 કલાક બાદ થઈ.

Trending news