સાબરકાંઠાના ST ડેપો કંડક્ટર પર લાગ્યો ખોટો કોપી કેસનો આરોપ

સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામના અને હાલ બોટાદ એસટી ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતા અપૂર્વભાઈ પટેલે બિન સચિવાલયની પરીક્ષા આપી નહિ હોવા છતાં તેમને ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર ખાતે પરીક્ષામાં ચોરી કરતા દેખાવ છો તો ખુલાસો કરવા મેઈલ ધ્વારા જાણ કરાઈ હતી.

Trending news