ડિઝાસ્ટર મેનેજમેન્ટની પત્રકાર પરિષદ, જુઓ વરસાદ અંગે આપી શું માહિતી

સવારે 6 વાગ્યા થી સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 84 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ વરસાદ ડાંગ ના વઘઇ અને ખેરગામમાં 7.2 ઇંચ.ચીખલીમાં 5 ઇંચ, વાંસદામાં 4 ઇંચ, સુરતના મહુવામાં 4 ઇંચ વરસાદ પડ્યો. ગરુડેશ્વર, ધરમપુરમાં પણ 4 ઇંચ વરસાદ પડ્યો છે. કપરાડા, પલસાણા, વડોદરા, તિલકવાડામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે.

Trending news