આરોગ્ય વિભાગ દ્વારા મહિસાગર જિલ્લામાં વિકલાંગ કેમ્પના નામે મજાક

આરોગ્ય વિભાગ દ્વારા મહિસાગર જિલ્લામાં વિકલાંગ કેમ્પના નામે મજાક થઈ રહી છે. અહીં સતત ત્રીજા કેમ્પમાં પણ ડોક્ટર ના આવતા વિકલાંગ પરેશાન થયા હતા. આજે કડાણા સરકારી હોસ્પિટલ ખાતે ત્રીજો કેમ્પ યોજાયો હતો અને અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા પણ ડોક્ટર ન આવતા તેઓ નિરાશ થયા હતા.

Trending news