Dy.CM નીતિન પટેલે પ્રિ-બજેટ બેઠકમાં આપી હાજરી, જુઓ કયા મુદ્દાઓ પર કરી ચર્ચા
ગુજરાત તરફથી 7 સૂચનો કેન્દ્રીય નાણા મંત્રી સમક્ષ રજૂ કરાયા, દારૂબંધીથી એક્સાઈઝની આવકમાં નુકસાન થતું હોવાની રજૂઆત કરાઈ. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે ગ્રાન્ટ ફાળવવા માગ કરાઈ.