વડોદરા પાલિકાએ મંદિર તોડી પાડતા ભક્તોમાં રોષ

વડોદરાની મધ્યે આવેલ સુરસાગર તળાવના બ્યુટીફિકેશન બાદ ગત રોજ સેવાસદન દ્વારા 50 વર્ષ જુના સાંઈબાબા અને ઝૂલેલાલનું મંદિર તોડી પાડતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Trending news