દિલ્લી: જુઓ પીએમ મોદી દ્વારા જેનું ઉદ્ઘાટન થયું તે 'ગરવી ગુજરાતી ભવન'ની શું છે વિશેષતાઓ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ગરવી ગુજરાત ભવન’નું ઉદ્ઘાટન કર્યું હતું. ‘ગરવી ગુજરાત ભવન’ દિલ્લીના અકબર રોડ પર બનાવવામાં આવ્યું છે.

Trending news