સુરતના કામરેજમાં રસી મુકાવ્યા બાદ બે બાળકોના મોતથી ચકચાર

સુરતના કામરેજમાં રસી મુકાવ્યા બાદ બે બાળકોના મોતથી ચકચાર મચી છે. બાળકોના મોતને લઈ પરિવારે તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યો. પરિવારનો આરોપ છે કે, બન્ને બાળકોને રસી આપ્યા બાદ બાળકોનું મોત થયુ છે. જેથી પરિવારના સભ્યોએ આરોગ્ય કેન્દ્ર પર હોબાળો મચાવ્યો હતો.

Trending news