વડોદરા-અમદાવાદ હાઈવે પર સાઈકલ સવાર જોવા મળ્યા

અમદાવાદ નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારી સામે આવી છે. વડોદરા-અમદાવાદ હાઈવે પર સાઈકલ સવાર જોવા મળ્યા છે. વડોદરાથી આણંદ તરફના હાઈવે પર 2થી 3 યુવકો સાઈકલ હંકારતા જોવા મળ્યા. એક્સપ્રેસ હાઈવે પર તમામ પ્રકારના ટુ વ્હીલર વાહનો પર પ્રતિબંધ છે, ત્યારે NHAIની ગંભીર બેદરકારીને કારણે વાહનચાલકોના જીવ જોખમમાં મૂકાય છે. મહત્વનું છે કે આ પહેલા એક બાઈક સવારનો વીડિયો પણ વાયરલ થયો હતો..

Trending news