ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વિરૂદ્ધ ફરિયાદના આદેશ

ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરવાનો આદેશ કોર્ટે કર્યો હોવાનો દાવો કોંગ્રેસે કર્યો અમદાવાદ શહેર કોંગ્રેસના પુર્વ પ્રમુખ પંકજ શાહે કહ્યુકે વર્ષ 2007ની વિધાનસભાની ચુંટણી દરમ્યાન અસારવાના પુર્વ ઘારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના અસારવા વિઘાનસભાના ઉમેદવાર પ્રદિપસિંહ જાડેજાએ નવરાત્રી દરમ્યાન આરતી અને સ્તુતીની પત્રિકા વહેચી હતી.

Trending news