દિલ્હી: CM રૂપાણીનું નિવેદન, 'નડ્ડાજીના નેતૃત્વમાં પાર્ટી ખુબ જ આગળ વધશે'

સીએમ વિજય રૂપાણી, ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ સહિત પ્રદેશ ભાજપના નેતાઓ હાલ દિલ્હીપહોંચ્યા છે.રાષ્ટ્રીય અધ્યક્ષના નામાંકન અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતના નેતાઓને જવાબદારી સોંપાશે. આ દરમિયાન સીએમ રૂપાણીએ મહત્વનું નિવેદન પણ આપ્યું.

Trending news