સ્ટાર્ટઅપ & ટેકનોલોજી સમીટનું CM રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી સમીટનું ઉદ્ઘાટન કર્યું. સાયન્સ સીટી ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો.

Trending news