ચંદર વાધવાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી, જુઓ વિગત

પૂર્વ સિવિલ સર્વિસના અધિકારી અને પૂર્વ સેનાના અધિકારી ચંદર વાધવાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી અને ચૂંટણી પંચ કોઈના દબાવમાં ન આવે તેમાટેની ખાસ અપીલ કરી

Trending news