અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ આપવા ઉમટ્યા લોકો

નાણા મંત્રી અરૂણ જેટીલનું રવિવારે બપોરે નિગમબોધ ઘાટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શનિવાર બપોરે 12 વાગીને 7 મીનિટ પર એમ્સ હોસ્પિટલમાં તેમનું નિધન થયું. તેમની છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેઓ 9 ઓગસ્ટના રોજ એમ્સમાં દાખલ થયા હતા. આજે સવારે 10:30 વાગ્યે તેમના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલય લઇ જવામાં આવ્યો છે.

Trending news