CM રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, LRD વિવાદ પર થશે ચર્ચા

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટ બેઠક. LRD વિવાદ અને બજેટને લઇને થશે ચર્ચા. વિધાનસભામાં રજૂ થનારાં બિલોની પણ થશે ચર્ચા વિચારણા.

Trending news