વિધાનસભા ચૂંટણી 2018 : ભાજપની આજે ખાસ બેઠક

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને પગલે આજે ભાજપની ખાસ સીઇસી બેઠક યોજાશે. જેમાં વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોના નામોની પસંદગીને લઇને ચર્ચા કરાશે. આ બેઠકમાં અમિત શાહ, રાજનાથસિંહ, અરૂણ જેટલી સહિત પાર્ટીનો વરિષ્ઠ નેતાઓ રહેશે. 

Trending news