જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, જીતી 31 બેઠકો

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી સાથે જ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની અન્ય સંસ્થાઓની મતગણતરી શરૂ થઈ ચૂકી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામની મતગણતરી શરૂ થઈ ગઈ છે. જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીમાં કુલ 59 બેઠકોમાંથી 35 પર પરિણામ જાહેર થયા. તમામ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે.

Trending news