અમદાવાદ જિલ્લા પંચાયતની ઓગણ બેઠક પર ભાજપની જીત

અમદાવાદ જિલ્લા પંચાયતની ઓગણ બેઠક પર ભાજપનો વિજય થયો છે. ઓગણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર વિષ્ણુભાઈ જાદવ 1384 મતથી જીતી છે.

Trending news