ભાજપનું મેગા ઓપરેશન: જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો ફટકો

જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવતાં કોંગ્રેસ ધ્વસ્ત થઇ ગઇ છે. જૂનાગઢ શહેરના પૂર્વ પ્રમુખ વીનું અમીપરા આજે જીતુભાઇ વાઘાણીની હાજરીમાં ભાજપમાં જોડાશે. થોડા દિવસ પહેલાં નારાજ થયેલા વીનું અમીપરાએ રાજીનામું આપ્યું છે.

Trending news