ભૂજ: શિક્ષણના ધામમાં અ'ધર્મ', મહિલા આયોગની ટીમે છાત્રાઓના નિવેદન નોંધ્યા

ભૂજમાં માસિક ધર્મ બાબતે વિદ્યાર્થીનીઓના કપડાં ઉતરાવવાના મામલે મહિલા આયોગની ટીમ આજે ભૂજ પહોંચી અને છાત્રાઓના નિવેદન નોંધ્યા.

Trending news