શેરી મહોલ્લા: જાણો ભુજ જીઆઇડીસીનાં રહીશોની શું છે સમસ્યા ?

ભુકંપ પછી વધારે વિકસેલા ભુજ જીઆઇડીસી વિસ્તારની સ્થિતી વરસાદ બાદ વધારે ખસ્તા થઇ ચુકી છે. તો બીજી તરફ તંત્ર દ્વારા હજી સુધી ધ્યાન નહી અપાતા અહીંના રહીશો અને ધંધાદારીઓ ભારે ત્રસ્ત થઇ ચુક્યા છે.

Trending news