કાનપુરમાં વિદ્યાર્થીની છેડતી કરતા મહિલા કોન્સ્ટેબલે કરી રોમિયોની ધોલાઇ

કાનપુરમાં શાળાએ જતી વિદ્યાર્થીની છેડતી કરતા રોમિયોની મહિલા કોન્સ્ટેબલે ધોલાઈ કર્યાનો વીડિયો સામે આવ્યા છે.

Trending news