રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુના જંગલમાં આગ, જુઓ વિડીયો
ભારે ગરમીના કારણે બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલાં રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુના જંગલમાં આગ લાગી, ઘટનાની જાણ થતાં વન વિભાગ અને ફાયર ફાયટરે પાણીનો મારો ચલાવ્યો અને આગ પર કાબૂ મેળવ્યો
રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુના જંગલમાં આગ, જુઓ વિડીયો