નવા વર્ષમાં અચ્છે દિન: પાક નુકસાન સહાય મુદત વધારાતા જાણો શું કહેવું છે ખેડૂતોનું

બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં તીડથી થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. 13 તાલુકાનાં 266 ગામમાં 17,321 હેક્ટરમાં પાકને નુકસાન થયું છે. 17,804 ખેડૂતોને સરકાર સહાય ચૂકવશે.

Trending news