પોલીસ એસ્કોર્ટમાં અતિક અહમદને સાબરમતી સેન્ટ્રલ જેલ લઈ જવામાં આવશે

અમદાવાદ: યુપીના પૂર્વ સાંસદ અને ગેંગસ્ટર અતિક અહમદને અમદાવાદ લાવવામાં આવ્યો. અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાત પોલીસ અને યુપી પોલીસના જવાનો તૈનાત.

Trending news