અમૂલ ડેરીએ કર્યો પશુદાણના ભાવમાં વધારો

અમૂલ ડેરીએ પશુદાણના ભાવમાં કર્યો વધારો, કિલો દીઠ એક રૂપિયાનો કરવામાં આવ્યો વધારો, જૂનો 17.50 રૂપિયા હતો જે વધીને 18.50 રૂપિયા થયો, 50 કિલો બોરીએ 50 રૂપિયાનો વધારો થયો.

Trending news