અમરેલી: પીપાવાવ પોર્ટના મુખ્ય ગેટ પાસે જોવા મળ્યા બે સિંહ

પીપીવાવા પોર્ટના મુખ્ય ગેટ નજીક બે સિંહ આવી ચડ્યા હતા. વનરાજાના આગમન થતાં વાહનચાલકો થંભી ગયા હતા. મોડીરાત્રે હાઇવે પર 2 સિંહ લટાર મારતાં જોવા મળતા બંને તરફ વાહનોની લાંબી કતાર લાગી ગઇ હતી. વનવિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

Trending news