અમદાવાદના આંબાવાડીમાં યુવતીની ધોળા દિવસે હત્યા...

અમદાવાદમાં જુહાપુરા હત્યાની શાહી સુકાઇ નથી ત્યાં અમદાવાદના પોશ ગણાતા આંબાવાડી વિસ્તારમાં યુવતીની ધોળા દિવસે હત્યા થઇ જતા ચકચાર મચી જવા પામી છે. ઇશા ફાયનાન્સ સર્વિસ નામની ઓફીસમાં કામ કરતી યુવતીની હત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે.

Trending news