અંબાજી મંદિર સોનાથી મઢાશે, મુખ્યમંત્રીની મોટી જાહેરાત

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંબાજી મંદિર માટે મોટી જાહેરાત કરતાં અલગથી ઓથોરિટી બનાવવાની વાત કરી સાથોસાથ સમગ્ર મંદિરને સુવર્ણમય બનાવાશે.

Trending news