NCના નેતાનું વિવાદિત નિવેદન, 'ભાજપ વિરુદ્ધ આતંકીઓને મદદ કરવી જોઈએ'

જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં નેશનલ કોન્ફરન્સના નેતા અકબર લોને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. એક રેલી દરમિયાન આતંકીઓની મદદ કરવાનું નિવેદન આપ્યું. જુઓ વીડિયો

Trending news