અમદાવાદમાં નકલી ડીવાયએસપીએ ખાનપુર ચોકીમાં પડાવ્યા ફોટોગ્રાફ

અમદાવાદના શહેર કોટડામાંથી નકલી ડીવાય એસપી પકડાવાના મામલે આરોપીની પૂછપરછ કરતાં નવો વળાંક સામે આવ્યો છે, નકલી ડીવાયએસપી ખાનપુર ચોકીમાં પણ બેસીને ફોટોગ્રાફ પણ પડાવ્યા હતા, ખાનપુર ચોકીના પીએસઆઈની ખુરશી પર બેસીને ફોટા પડાવ્યા છે

Trending news