ધોળકા નગર પાલિકાનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો, માગી હતી 40 હજારની લાંચ

અમદાવાદ ધોળકા નગર પાલિકાનો કર્મચારી 40 હજારની લાંચ લેતા ઝડપાયો, વર્ક ઓર્ડરના બિલ મંજુર કરાવી આપવા માંગી હતી લાંચ, ACB એ છટકું ગોઠવી આરોપી કૌશિક પરમારને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો

Trending news