અમદાવાદ: દેવ ઓરમ બિલ્ડિંગમાં આગ, ફસાયેલા લોકો સલામત, જુઓ સમગ્ર ઘટના

અમદાવાદના  દેવ ઓરમ બિલ્ડિંગમાં લાગેલી આગ પર મેળવી લેવાયો છે. આગ એટલી ભયંકર હતી કે ફાયર ટીમને બચાવ કામગીરીમાં પણ ભારે જહેમત કરવી પડી હતી. જોકે છેવટે આગમાં ફસાયેલા 20 જેટલા લોકોને સલામત રીતે બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા છે. 

Trending news