અમદાવાદના બાપુનગરમાં મકાનનો સ્લેબ ધરાસાયી, એકનું મોત

અમદાવાદના બાપુનગરમાં સોનારિયા બ્લોકમાં મકાનનો સ્લેબ તૂટ્યો, મકાનના કાટમાળમાં દબાઇ જતાં એકનું મોત, મૃતક થોડા દિવસ પહેલા સોનારિયા બ્લોકમાં રહેવા આવ્યો હતો

Trending news